પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 નાની ચમચીબેકિંગ પાઉડર
  3. 1/4 નાની ચમચીબેકિંગ સોડા
  4. 1 નાની ચમચીમીઠું
  5. 4 ચમચીતેલ
  6. 1 કપદહીં
  7. ટોપિંગ માટે
  8. 1 કપપીઝા સોસ
  9. 1/4 કપગ્રીન કેપ્સિકમ
  10. 1/4 કપરેડ કેપ્સિકમ
  11. 1/4 કપયલો કેપ્સિકમ
  12. 1/4 કપમકાઈના દાણા
  13. 1 ચમચીઓરેગાનો
  14. 1 ચમચીપીઝા મસાલો
  15. 1 ચમચીચીલી ફ્લેક્સ
  16. 1 કપપ્રોસેસ ચીઝ
  17. 1 કપમોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરો ત્યારબાદ દહીં નાખીને સોફ્ટ લોટ બાંધો અને ૧૦થી ૧૫ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે લોટ માંથી એક સરખા ભાગ કરી લો. એક લૂઓ લઈ રોટલો વણી કાંટાની મદદથી કાણાં પાડો. ત્યારબાદ પહેલેથી ગરમ કરેલ કડાઈમાં સ્ટેન્ડ મૂકી તેના પર કાણાંવાળી ડીશ મૂકવી હવે તેના કરો તૈયાર કરેલો રોટલો મૂકી દસ મિનિટ ધીમા તાપે ચડવા દો.

  3. 3

    હવે ટોપિંગ માટેની બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ બેક થયેલા રોટલા ઉપર પીઝા સોસ લગાડો હવે તેના પર મોઝરેલા ચીઝ નાખો. ત્યારબાદ તેના પર કટ કરેલાં વેજિટેબલ્સ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પીઝા મસાલો નાખો. છેલ્લે તેના પર પ્રોસેસ ચીઝ નાખી.ગરમ તવા પર ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક થવા દો.

  4. 4

    તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes