લસણની લાલ મરચાની ચટણી

Ripal Siddharth shah
Ripal Siddharth shah @cook_26287650
Surat
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. 10 નંગલસણની કળી
  2. 10 નંગઆદુ
  3. 10 નંગસુકા લાલ મરચા
  4. ૧ ચમચીરાઈ
  5. 1 ચમચીજીરૂ
  6. 1/2ચમચી હિંગ
  7. 5 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 5 નંગલીમડો
  10. 1/2વાટકી કોથમરી
  11. ૩ ચમચીકાશ્મીરી મરચું
  12. 2 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ પહેલા એક લૉયા ની અંદર તેલ મૂકી લસણ આદુ લાલ મરચા ને શોતલી નાખવા પાંચ મિનિટ સુધી

  2. 2

    ત્યારબાદ તેને મિકચ ની અંદર નાખી તેમાં બે ચમચી લાલ મરચું 1 ચમચી ધાણાજીરૂ નાખીને પીસી લેવું ત્યારબાદ એક લોયામાં તેલ નાખી રાઈ જીરું હિંગ લીમડો નાખી તેમાં ચટણીને નાખી દેવી તેમાં થોડું પાણી ઉમેરવું

  3. 3

    તેમાં પાણી ઉમેરી તેને દસ મિનિટ સુધી ગેસ ઉપર રહેવા દેવી

  4. 4

    ત્યારબાદ તેની અંદર કોથમરી નાખી દેવી બરાબર હલાવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ripal Siddharth shah
Ripal Siddharth shah @cook_26287650
પર
Surat
I'm house wife & I love cooking
વધુ વાંચો

Similar Recipes