બનાના સ્મૂધી (Banana Smoothie Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#GA4#Week2
#BANANA

બનાના સ્મૂધી (Banana Smoothie Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4#Week2
#BANANA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
2 સર્વિંગ્સ
  1. ૨ નંગકેેેળા
  2. ૨ કપદૂધ
  3. ૨ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  4. ૨ ટેબલ સ્પૂનમલાઈ
  5. ૨ ટી સ્પૂનમધ
  6. કેળાં ની સ્લાઈસ
  7. સફરજન ની સ્લાઈસ
  8. ૧ કપઆઇસ કયૂબસ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    સૌપ્રથમ કેળાં ની છાલ ઉતારી ને તેના પીસીસ કરી લો.હવે જયુસર જાર માં કેળા, મલાઈ,મધ,ખાંડ,દૂધ આ બધું નાખી એકવાર ગ્રાઈન્ડ કરો.પછી આઈસ કયૂબસ નાખી ફરી થી ગ્રાઈન્ડ કરો.

  2. 2

    હવે તૈયાર છે કેલ્શિયમ થી ભરપુર એવી બનાના સ્મૂધી તેને સર્વિંગ ગ્લાસ ‌મા ભરી લો.

  3. 3

    હવે તેને બનાના અને એપલ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી ને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes