બનાના પિનટ બટર સ્મુધી (Banana Peanut Butter Smoothie Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

5 mins.
1 serving
  1. 2કેળાં
  2. 1 tbspપિનટ બટર
  3. 1 કપદૂધ
  4. ચોકલેટ સીરપ
  5. કોફી

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    એક મિક્સર જારમાં સમારેલા કેળાં, પીનત બટર અને જરૂર મુજબ દૂધ ઉમેરી બ્લેન્ડ કરો.

  2. 2

    સરવિંગ ગ્લાસ માં ચોકલેટ સીરપ રેડો અને આ સમુધી ઉમેરો અને ઉપર થી કોફી અને કેળાં ની સ્લાઈસ મુકો. તૈયાર છે એકદમ ક્વિક બની જતી એવી અને ખૂબ જ હેલ્ધી સ્મૂધી...

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes