લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

કાઠીયાવાડી સ્પેશિયલ મસાલેદાર સ્વાદિષ્ટ લસણીયા ગાજર 🥕 #GA4 #Week3

લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

કાઠીયાવાડી સ્પેશિયલ મસાલેદાર સ્વાદિષ્ટ લસણીયા ગાજર 🥕 #GA4 #Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિઓ માટે
  1. 1ગાજર
  2. 5,6લસણની પેસ્ટ
  3. 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 નાની ચમચીધાણાજીરું પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈ તેની છાલ ઉતારી નાની સાઈઝના લાંબા પીસ કરવા.

  2. 2

    ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ,લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરવા મિક્સ થઇ ગયા બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી સર્વ કરવું

  3. 3

    તૈયાર થઈ ગયેલા મસાલેદાર લસણીયા ગાજર ને નાના બાઉલમાં સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર

Similar Recipes