લસણીયા ગાજર

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#GA4
#WEEK3
#PAYALCOOKPADWORLD
#porbandar
#cookpadgujrati
#cookpadindia

આજે એકદમ સહેલી રીત થી અને ઝટપટ બને તેવાં લસણીયા ગાજર બનાવીશું.......
શાક ના હોય તો પણ આ ડીશ ને તમે શાક ની જગ્યા એ સર્વ કરી શકો છો.
આ મારા માસી , મમ્મી ની અને મારી ફેવરીટ સાઈડ ડીશ છે.

લસણીયા ગાજર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#WEEK3
#PAYALCOOKPADWORLD
#porbandar
#cookpadgujrati
#cookpadindia

આજે એકદમ સહેલી રીત થી અને ઝટપટ બને તેવાં લસણીયા ગાજર બનાવીશું.......
શાક ના હોય તો પણ આ ડીશ ને તમે શાક ની જગ્યા એ સર્વ કરી શકો છો.
આ મારા માસી , મમ્મી ની અને મારી ફેવરીટ સાઈડ ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો માટે
  1. 3 નંગદેશી ગાજર
  2. 3 નંગટામેટાં
  3. 10-15કળી લસણની
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 3 ચમચીકાચું તેલ
  6. 3 ચમચીલસણની વાટેલી ચટણી
  7. ગાર્નીશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને લાંબા કટ કરી લો. સાથે સાથે ટામેટાં ને પણ નાનાં નાનાં સમારી લો.

  2. 2

    હવે એક બાઉલ લો તેમાં ગાજર નાંખી તેમાં મીઠું, તેલ, ટામેટાં અને વાટેલી લસણની ચટણી નાંખી બધાં ને સરખું મિશ્ર કરો.

  3. 3

    તો તૈયાર છે આપણાં ઈન્સટનટ લસણીયા ગાજર.

  4. 4

    આ ગાજર ને તમે પૂરી, બાજરી ના રોટલા, થેપલા, પરોઠા અને સંભારા તરીકે સાથે સર્વ કરી શકો છો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes