લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

Bhargavi Parekh
Bhargavi Parekh @cook_26513821
જૂનાગઢ

લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગગાજર
  2. 1મોટો ગાઠીયા લેસન
  3. 3 ચમચીરાઈના કુરિયા
  4. 2 ચમચી ધાણાજીરૂ
  5. 2 ચમચીમરચું પાઉડર
  6. સ્વાદ પ્રમાણેનમક
  7. 3 થી 4 ચમચી તેલ
  8. ચપટીક હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પહેલા ગાજરના ઝીણા કટકા કરીએ લેશું ત્યારબાદ લસણ ની ચટણી કરી લેશો.

  2. 2

    ગાજર ને ઝીણા જાય ત્યારબાદ તેમાં લસણની ચટણી, ધાણાજીરૂ, રાઈના કુરિયા, મરચા પાઉડર, મીઠું એડ કરે છે ચપટીક હિંગ.

  3. 3

    બધાને સરખું મિક્સ કરીને ત્યાર બાદ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhargavi Parekh
Bhargavi Parekh @cook_26513821
પર
જૂનાગઢ

Similar Recipes