લસનિયા ગાજર (Garlic Carrot Recipe in Gujarati)

Shivani Bhatt @shiv_2011
શિયાળુ સ્પેશિયલ અને ખુબજ હેલ્થી ,ટેસ્ટી અને ઝટપટ બનતું એવું સલાડ.
લસનિયા ગાજર (Garlic Carrot Recipe in Gujarati)
શિયાળુ સ્પેશિયલ અને ખુબજ હેલ્થી ,ટેસ્ટી અને ઝટપટ બનતું એવું સલાડ.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને લાંબી ચીર કરીને સુધારી લઈશું.
- 2
હવે તેમાં લસણની ચટણી,હિંગ,મીઠું,ધાણાજીરું,હળદર,ખાંડ,તેલઅને લીંબુ નાખીશું.ને હાથ ની મદદ થી સરખી રીતે મિક્સ કરી લઈશું.
- 3
નોંધ:- બની ગયા પછી ૧૦ મીનિટ રેવા દહીં અને પછી પાછું મિક્સ કરી ને જમવામાં લેવાથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે.(તરત પણ ઉપયોગ માં લઇ શકાઇ.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
કાઠીયાવાડી સ્પેશિયલ મસાલેદાર સ્વાદિષ્ટ લસણીયા ગાજર 🥕 #GA4 #Week3 Kajal Chauhan -
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#GA4 #Week3 આ ગાજરનું અથાણું ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. કોઈ પણ સમયે બનાવી તે ખાઈ શકાય છે. Anupama Mahesh -
-
-
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#cookpadgujarati આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ગાજર ખાવામા તો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા ગાજર રોટલા કે ખિચડી સાથે ખાસો તો બહુ જ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા ગાજર બનાવી શકાય. Daxa Parmar -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
-
કોબી ટામેટા નું સલાડ (Kobi Tameta Salad Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week સરળતાથી ઝટપટ બને એવું ટેસ્ટી અને હેલ્ધી સલાડ Dipika Bhalla -
ગ્રેપ્સ કેરટ એન્ડ બીટ સલાડ (Grapes Carrot Beetroot Salad Recipe In Gujarati)
સલાડ તો અવનવા બનતા જ હોય છે અહીં મેં કલરફૂલ અને ટેસ્ટી સલાડ બનાવ્યું છે Nidhi Jay Vinda -
-
-
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
લસણીયા ગાજર(Garlic flavoured carrot recipe in Gujarati)
#winter specialમે લસણીયા ગાજર બનાવ્યા છે,શિયાળા મા આ ગાજર ખાવાની બહુ જ મજા આવે છે,કોઇ શાક નો ખાવાની ઇચ્છા હોય તો આ ગાજર સાથે રોટલી,ભાખરી ખાઈ શકાય છે,એક વાર ટ્રાય કરી જુઓ ગમશે. Arpi Joshi Rawal -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
-
લસણીયા ગાજર
#GA4#WEEK3#PAYALCOOKPADWORLD#porbandar#cookpadgujrati#cookpadindiaઆજે એકદમ સહેલી રીત થી અને ઝટપટ બને તેવાં લસણીયા ગાજર બનાવીશું.......શાક ના હોય તો પણ આ ડીશ ને તમે શાક ની જગ્યા એ સર્વ કરી શકો છો.આ મારા માસી , મમ્મી ની અને મારી ફેવરીટ સાઈડ ડીશ છે. Payal Bhaliya -
કોબીજ અને ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં કચુંબર કે સલાડ તરીકે વપરાય છે . Bina Talati -
ગાજર નું દૂધ.(Carrot Milk Recipe in Gujarati)
#GA4#Week15Jaggery. Post 1 શિયાળાની ઠંડીમાં આ ગરમ દૂધ શરીર માં તાજગી અને શક્તિ આપે છે.હેલ્ધી ગાજર નું દૂધ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
-
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#weekendગાજર એ શિયાળા નું ઉત્તમ ટોનિક છે.ગાજર માંથી વિટામિન સી મળી રહે છે. ગાજર ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. Jigna Shukla -
-
ગાજર ડુંગળી નું શાક (Carrot Onion Shak Recipe in Gujarati)
#ks3હાલો કેમ છો બધા આજે તો મારો ફેવરેટ ગાજર ડુંગળી નું શાક તેની રેસિપી લઈને આવી છું તો ચાલો ઝટપટ જોઈએ ગાજર ડુંગળી ના શાક ની રેસીપી કેવું બન્યું છે શાક મને તો બહુ જ ભાવે છે તમને લોકોને? Varsha Monani -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#GA4 #Week3આ ખીર ઝટપટ બની જાય છે અને એક હેલ્ધી સ્વીટ ડીશ છે Shethjayshree Mahendra -
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil -
-
સક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે. Mayuri Chotai -
કચરિયું(Kachariyu Recipe in Gujarati)
શિયાળુ સ્પેશિયલ કાળા તલ નું કચરિયું જે દરેક ગુજરાતી નું પ્રીય .....ચાલો તો ખુબજ સરલ અને સ્વાદિષ્ટ એવું કચરિયું ઘરે બનાવીએ. Shivani Bhatt -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyસમોસાનો સ્પેશિયલ મસાલો નાખવાથી વધારાના મસાલા એડ કરવા પડતા નથી.વડી ખૂબ ટેસ્ટી બને છે. જરૂરિયાત મુજબ તીખાસ ઉમેરી શકાય. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456480
ટિપ્પણીઓ (7)