ઓરેન્જ ફેલેવર કેક (Orange Flavored Cake Recipe In Gujarati)

Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨થિ૩ કલાક
૫થી૬
  1. 1 કપ મેંદો
  2. 1/2 ચમચી તેલ
  3. 1/2 કપ દળેલી ખાંડ
  4. 1 ચમચીબેંકિંગ પાઉડર
  5. 1/2 ચમચીબેંકિંગ સોડા
  6. 1/2 કપ ઓરેન્જ જ્યુસ
  7. 1 કપવિપિન ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૨થિ૩ કલાક
  1. 1

    એક કેક ટીનમાં 1 ચમચી તેલ નાખી બરાબર લગાવી લો, ત્યારે બાદ તેમાં 2 ચમચી મેંદો લોટ નાંખી તેને બરાબર ફેલાવી દો. બીજું એક મોટા વાસણ માં મેંદો, બેંકિંગ પાઉડર, બેંકિંગ સોડા, દરેલી ખાંડ બધું મિક્સ કરી દો ત્યારબાદ તેને ચારણી થી ચડી નાખો. તેમા તેલ અને ઓરેન્જ જ્યુસ મિક્સ કરી તેમાં ઓરેન્જ ફૂડ કલર ૨ ટીપા નાખી ને મિક્સ કરીનાખો

  2. 2

    ત્યાર બાદ કડાઈ માં એક સ્ટેન્ડ મૂકી ગરમ કરવા મૂકો. ત્યારબાદ ત્યાર કરેલું કેક ટીન માં બેટર નાખી દો તેને ૨ વાર થાબડી ને પછી ગરમ કડાઈમાં મૂકી દો તેને ૩૦મિનિટ સુધી ધીમા તાપે રેવા દો.

  3. 3

    30 મિનિટ પછી સ્ટિક ચેક કરી લો. ત્યારબાદ તેને કડાઈ માંથી કાઢી લો. તેને ૧થી 1/2 કલાક ઠંડું થવા દો. ત્યારબાદ તેને ટીન માંથી કેક કાઢી લો. ત્યારપછી તેના 2 ભાગ માં કાપી લેવા. વિપિન ક્રીમ વીપ કરી લો. કેક બે ભાગમાં ક્રીમલગાવી લો. ત્યારબાદ તેન ઉપર થી પણ બરાબર ક્રીમ આઇસઇંગ કરી દો. બચેલી ક્રીમમાં ઓરેન્જ કલર નાખી. સ્ટાર નોઝલ થી ઉપર ફલવારસ પાડી દો. ત્યાર છે ઓરેન્જ ફેલેવર કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetvika Chuhan
Hetvika Chuhan @cook_26266144
પર

Similar Recipes