ઓરેન્જ કિવિ કેક (Orange Kiwi Cake Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/4 સ્પૂનબેકિંગ સોડા
  3. 1/2 સ્પૂનબેકિંગ પાઉડર
  4. 2 કપદૂધ
  5. 1. 5 કપ દળેલી ખાંડ
  6. 3-4 સ્પૂનઓરેન્જ જ્યુસ
  7. ઓરેન્જ ઝેસ્ટ
  8. ઓરેંજ કલર
  9. 3-4 સ્પૂનકિવિ જ્યુસ
  10. ગ્રીન કલર
  11. બટર
  12. વ્હીપિંગ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદો બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને ખાંડને બેથી ત્રણ વાર ચાળી લ્યો

  2. 2

    હવે એમાં દૂધ નાખી અને મિક્સ કરી લ્યો

  3. 3

    હવે બેટર ને એક સરખા બે ભાગ કરી લ્યો હવે એક ભાગમાં ઓરેન્જ જ્યુસ, ઓરેન્જ ઝેસ્ટ, ઓરેન્જ કલર નાખીને મિક્સ કરી લો

  4. 4

    હમ બીજા ભાગમાં કીવી જ્યુસ અને ગ્રીન કલર નાખીને મિક્સ કરી લો

  5. 5

    હવે કૂકરને preheat કરીને તૈયાર રાખવું હવે વાટકીમાં બટર લગાવી અને બેટા નાખી અને કૂકરમાં મૂકી દેવું 30 min પછી જોવું નો થયું હોઈ તો વધુ 10 min થવા દેવું

  6. 6

    કેક લઈ જા અને ઠંડી થઇ જાય પછી આપણે અનમોલ્ડ કરી ને પછી નીચે ગ્રીન કલર ઉપર ક્રીમ અને ઉપર ઓરેંજ કલર મૂકી દહીં તો તૈયાર છે ઓરેન્જ કિવિ કેકે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes