ઓરેન્જ કેક/ Orange cake

Krupa savla
Krupa savla @cook_11908919

#cookpadturns3
કુકપેડ ના માધ્યમ થી મેં મારા માં રહેલી કુકીંગ ની સ્કીલ ને જાણી.કુકપેડ ના લીધે મારા મા કોન્ફીડન્સ આવ્યો કે હું પણ ફુડ ફોટોગ્રાફી કરી શકુ છું,હું પણ મારી રેસીપી દુનિયાના લોકો સુધી પહોંચાડી શકુ છું. કુકપેડ ના માધ્યમ થી પરંપરાગત જૂની રેસીપી જે આજ ની જનરેશન ભૂલી ગઇ છે એ પણ શીખવા મડી અને શીખવાડવા નો મોકો મલ્યો. કુકપેડ ના માધ્યમ થી આજે કેટલાય લોકો મને ઓળખવા લાગ્યા છે. કુકપેડ ના માધ્યમ થી નવા નવા મિત્રો મળ્યા.
આજે આપડે કદાજ એકલા આટલું મોટું ગુગલએપ ના શરૂ કરી શકીએ,કુકપેડ આપડી જ રેસીપી ને આપણાં જ નામ થી આપણી ઓળખાણ સાથે પ્રસ્તુત કરે છે એ બહુ મોટી વાત છે હું ખરેખર કુકપેડ ને આભાર વ્યક્ત કરું છું.મને જે કુકપેડ માં લાવયા અંજના જી,અવની જી એમનો હું આભાર માનું છું. અત્યાર સુધી હું કુકપેડ અંગ્રેજી અને કુકપેડ હિન્દી માં રેસીપી પોસ્ટ કરતી હતી .આ વખતે કુકપેડ ના 3 જન્મદિન પર હું મારી પહેલી પોસ્ટ કુકપેડ ગુજરાતી માં કરું છું. એના માટે જયોતી જી ની આભારી છું.
છેલ્લે એટલુ જ કહીશ કે કુકપેડ એ એક એવો સ્તંભ છે જયાં હરકોઈ પોતાની આપ ને ઊભારી શકે છે.
આશા કરું છું આવી જ રીતે કુકપેડ આગળ વધે અને કુકપેડ તરફ થી આવો જ સાથ અને સહકાર મળતો રહે.
Thank you cookpad
Thank you all respected admin penal🙏

ઓરેન્જ કેક/ Orange cake

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ વેનીલા કેક પ્રીમીકસ
  2. 7 1/2ટેબલ સ્પૂન તેલ
  3. 250મીલી લીટર પાણી
  4. અંદાજે 300-400ગ્રામ વ્હીપ કીમ
  5. 1નાની ચમચી ઓરેન્જ ઇમલશન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પ્રેશર કૂકર ને પ્રીહીટ કરવા મૂકો. હવે અહીં મેં 200ગ્રામ કેક પ્રીમીકસ લીધું છે. હવે કેક પ્રીમીકસ ને ચાળી લો.હવે આશરે 125-150મીલી પાણી નાખી કેક નુ ખીરું બનાવી લો.પછી તેમાં 2 1/2 મોટી ચમચી તેલ (15-20મીલી) નાખી મીક્સ કરો.કેક નુ ખીરું ડ્રોપીંગ કનસીસટનસી માં હોવું જોયે.

  2. 2

    હવે કેક ના મોલ્ડ ને તેલ થી ગ્રીઝ કરી મેંદો છાંટી ડસટીંગ કરો.પછી કેક નું ખીરું મોલ્ડ માં નાખી ધીમાં તાપે 20-25'મિનિટ બેક કરો.

  3. 3

    હવે કેક એકદમ ઠંડી થાય પછી તેના પર વ્હીપ કીમ વડે આયસીંગ અને ડેકોરેશન કરો.કીમ માં ઓરેન્જ ઇમલશન નાખવો.બસ કેક તૈયાર છે.

  4. 4

    નોંધ - અહીં મેં 3 કેક બનાવવા માટે ટોટલ 500ગ્રામ પ્રીમીકસ, 250મીલી પાણી,45મીલી તેલ લીધું છે. આયસીંગ માટે અંદાજે 300-400ગ્રામ વ્હીપ કીમ લીધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

ટિપ્પણીઓ

Similar Recipes