બનાના ઓટ્સ શેક(Banana oats shake recipe in Gujarati)

Bhavna Modi
Bhavna Modi @cook_26368387

બનાના ઓટ્સ શેક(Banana oats shake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદુઘ
  2. બનાના
  3. ૧/૨ કપઓટ્સ
  4. ૫ નંગબદામ
  5. સ્પુન મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામને એક કલાક પાણીમાં પલાળી રાખો.

  2. 2

    હવે મિક્સરમાં ખાંડ અને બદામને કર્શ કરો.

  3. 3

    હવે કાપેલા બનાના, દુઘ તથા ઓટ્સને તેમા ઉમેરીને કર્શ કરો.

  4. 4

    હવે તૈયાર છે બનાના ઓટ્સ શેક જેને તમે મઘ થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Modi
Bhavna Modi @cook_26368387
પર

ટિપ્પણીઓ

Similar Recipes