બનાના ઓટ્સ સ્મુધી (Banana Oats Smoothie Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સવિઁગ
  1. 2 નંગબનાના કટ કરેલ
  2. 1 ચમચીપિનટ બટર
  3. ચપટીતજ પાઉડર
  4. 200 મીલી દૂધ
  5. 2 ચમચીશેકેલા ઓટ્સ
  6. 1 ચમચીઅખરોટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મીક્ષર જાર મા બનાના, એટસ, પીનટ બટર, તજ પાઉડર, અખરોટ લઇ તેમા દૂધ નાખી પીસી લો.

  2. 2

    તો તૈયાર હેલદી બનાના ઓટ્સ સ્મુધી.
    તેને ઠંડુ સર્વ કરો.
    ENJOYYY!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes