કેળા શીરો(kela shiro recipe in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6કેળા
  2. 250મીલી દુધ
  3. 3 ચમચીમલાઈ
  4. 2ચમચો દળેલી સાકર
  5. ઇલાયચી પાઉડર જરૂર મુજબ
  6. 2 ચમચીધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી તૈયાર કરો. કેળા ના કટકા કરી લો. 1 પેન માં ઘી મૂકી કેળા ઉમેરો.

  2. 2

    હવે ૫ મિનીટ મીડિયમ તાપે કેળા ને ચડવા દો. પછી તેમા દુધ,મલાઈ, ખાંડ નાખો.પછી તેને ગેસ પર જ મેસ કરો. 20 મિનીટ ચડવા દો. હવે ગેસ બંધ કરી, ઇલાયચી પાઉડર છાંટી ડ્રાય ફ્રુટ નાખી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes