બનાના જ્યુસ(Banana Juice Recipe in Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. બનાના
  2. ૧ ચમચીખાંડ
  3. કાજુ બદામ પિસ્તા
  4. ૧ ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પેલા એક પેન મા દૂધ લો.એમાં બનાના ના ટુકડા કરો અને દૂધ મા નાખો.અને બ્લેન્ડ કરી લો.ખાંડ નાખો.

  2. 2

    પીસાય જાય એટલે એક ગ્લાસ માં કાઢી લો.અને કાજુ બદામ પિસ્તા સુધારી નાખી દો.સર્વ કરો.

  3. 3

    રેડી છે જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes