મકાઈ ભેળ (Makai Bhel Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
મકાઈ ભેળ (Makai Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ને બાફી લેવી ત્યારબાદ તે ઠરે એટલે તેના દાણા કાઢી લેવા ત્યારબાદ ફુદીનો કેપ્સીકમ
- 2
ટામેટા ડુંગળી બધું મિક્સ કરી દેવું
- 3
એક લોયા ની અંદર તેલ નાખી તેમાં જીરૂ નાખવું ત્યારબાદ હિંગ નાંખવી ત્યારબાદ મકાઈના કી તેમાં ટામેટા ડુંગળી કોથમરી મીઠું મરચું ધાણાજીરુ હળદર લીંબુ ખાંડ ચાટ મસાલો કોથમરી નાખવી દસ મિનિટ થાય એટલે નીચે ઉતારી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
#MFFસુરત ની સ્પેશ્યાલીટી,મકાઈ ની કોલેજીયન ભેળ,જે કોલેજ ની બહાર લારીઓ માં મળતી હોય છે .આ ભેળ યગસ્ટરસ માં બહુજ પોપ્યુલર છે.@Hemaxi79 Bina Samir Telivala -
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
મકાઈ ની ભેળ(makai ni bhel in Gujarati recipe)
#સુપરશેફ૩#વીક૩#મોનસુનભેળ તો બધા ખાતા હશે પણ મારી ભેળ તો મોન્સુન સ્પેશિયલ મકાઈ ની ભેળ. REKHA KAKKAD -
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
અમેરિકન મકાઈ ની ભેળ (American Makai Bhel Recipe In Gujarati)
#corn#cookpadમકાઈ મા વિટામિન્સ અને ફાઈબર ભરપુર માત્રા મા હોય છે.તેથી બાળકો માટે પૌષ્ટિક નાસ્તો છે. અહી ભેળ બનાવી તે તમને ખૂબ જ પસંદ આવશે. Valu Pani -
-
-
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
-
-
-
-
સ્પાઈસી મસાલા મકાઈ(masala makai recipe in gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ વરસતા વરસાદમાં ગરમા-ગરમ કંઇક હલકાં ફુલકા વિટામિન યુક્ત સ્નેકસ મળી જાય તો મોજ પડી જાય એટલે આજ હું ગરમા-ગરમ સ્પાઈસી મસાલા મકાઈ ની રેસિપી લઈને આવી છું Tasty Food With Bhavisha -
-
-
-
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
પોંક ભેળ(Ponk Bhel recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.એમાં પણ અત્યારે શિયાળા ની સિઝન મા જુવાર અને ઘઉં નો પોંક મળતો હોય છે. જે ખાવા માં બહુ જ મીઠો લાગતો હોય છે.તેમાં મીઠું અને મરચું નાખી ને ખવાતો હોય છે . તેની બીજી ઘણી બધી વાનગીઓ બને છે.મે આજે અહીં તેનો ઉપયોગ ભેળ માટે કર્યો છે. Vaishali Vora -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13733057
ટિપ્પણીઓ (7)