ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે એક તપેલીમાં। ગરમ પાણી મુકી તેમાં ખાંડ નાંખી ઉકાળી લયશુ ત્યાર બાદ એક કડાઈ લય તેમાં ઘી નાંખી ગરમ કરી તેમાં સોજી શેકી લયશુ પછી તેમાં દુધ નાંખી હલાવી લેશુ ઘટ થાય ત્યા સુધી હલાવીશું તેમાં એલાયચી ખાંડી તેમાં નાંખી શું.
- 2
પછી એક વાસણ મા કાઢી લય તેના લુવા બનાવી ગોળ વળા વાળી લય ગરમ તેલ માં તળી લયશુ પછી ખાંડ ની ચાલળી માં નાંખી દયશું ત્યાર છે ગુલાબ જાંબુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trend#week1જાંબુ એ એવી મીઠાઈ છે કે બધાની પ્રિય હોય.જાંબુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે વળી પ્રસન્ગે અને મહેમાન આવે ત્યારે પણ કે કીય નાના મોટા સેલિબ્રેશન માં ખુબ જ ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ગુલાબ જાંબુન (Gulab Jamun Recipe In Gujarati)
#trendસ્વાદિષ્ટ અને બધા ને ગમે એવી વાનગી આજે મે અહિ બનાવી છે જે મને તો ખુબ જ પ્રિય છે.તમે પણ જરુર એક વાર ટ્રાય કરજો.અહી મે મિલ્ક પાઉડર માથી ગુલાબ જાંબુ બનાયા છે.જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar -
-
-
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#childhood#RakshaBandhan Payal Sachanandani (payal's kitchen) -
-
-
બ્રેડના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#trend #Week1 આ વાનગી જલ્દી તૈયાર થઈ જાય તેવી હોવાથી ગેસ્ટ આવે ત્યારે બનાવી શકાય છે. Nidhi Popat -
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735723
ટિપ્પણીઓ (15)