રાંધવાની સૂચનાઓ
- 1
માવો લઈને આપણે તેને ખમણી વડે ખમણી લેવાનો છે ત્યાર પછી તેમાં અડધો ગ્લાસ ગરમ દૂધ નાખી મસળી લો. અંદર તપકીર નો લોટ એડ કરીને જ્યાં સુધી એકદમ એક રસ હાથ માં ઘી જેવું ના લાગે. ત્યાં સુધી તેને મસળીયા કરો ત્યાર પછી તેના નાના નાના લૂઆ પાડો, લુવા પાડી ને ગોળ ગોળ બોલ બનાવો. ફાસ્ટ ગેસ પર ઘી ગરમ મૂકો.(જો જાંબુ છૂટું પડી જાય તો તમે થોડો વધારે તપકીર એડ કરીને માવો મળી શકો છો પહેલા એક નાનું જાંબુ ટેસ્ટિંગ કરી લેવું જેથી આપણું ઘી બગડે નહીં)
- 2
આ ગોળ બોલ બનાવ્યા છે તે ઘી આવી જાય પછી મીડીયમ ગેસ ઉપર ઘી અંદર નાખવાના છે અને ઉપર આવી જાય એટલે ધીમા તાપે તળવા ના છે જેથી કરીને અંદર કાચું ના રહે.હું તેને ચમચો કે ચમચી અડાડતી નથી બંને હેન્ડલ પકડીને જ ધીમે ધીમે ઘીમે હલાવું છું જેથી કરીને એક સરખા તળાય. તમે સાણસી થી કડાઈ પકડીને પણ ધીમે ધીમે હલાવી શકો
- 3
આમ ડાર્ક બ્રાઉન થાય ત્યાર પછી તેને બહાર કાઢી લો. અને જે ચાસણી તૈયાર છે તેમાં ડુબાડીને રાખવાના છે. બે કલાકના રેસ્ટ બાદ
- 4
તમારા ગુલાબ જાંબુ ટકાટક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in Gujarati)
#ફટાફટ મારી દીકરી ના મનપસંદ નામ લેતા જ એના ચહેરા પર ખુશી છવાઇ જાય Lekha Vayeda -
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#childhood#RakshaBandhan Payal Sachanandani (payal's kitchen) -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trendહું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે . Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#EB મારા ઘર માં મારા સિવાય બધા ને ગળ્યું ખૂબ ભાવે છે. તો થયું કે ગણા સમય પછી આજે કંઈક ગળ્યું બનાવું. Aditi Hathi Mankad -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
બ્રેડના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
ગુજરાત. જે લોકો ને માવાની મીઠાઈ પસંદ નહોય તે બ્રેડ માંથી જાંબુ બનાવી શકે છે અને મીઠાઈનો આનંદ લઇ શકે છે. જે સ્વાદ મા પણ મસ્ત છે. Valu Pani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)