ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી એના નાના નાના પીસ કરી લો. પછી એક મિક્સર જારમાં બ્રેડના નાના કટકા દૂધ અને મલાઈ મિક્સ કરી લો. હાથ થી કેળવી લો.તે લોટ ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.પછી તેના નાના નાના ગોળા બનાવી લો.
- 2
ત્યારબાદ તેલ ગરમ કરી. કોફી કલર થાય ત્યાં સુધી તળો. ચાસણી માટે ખાંડમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને પાંચ મિનિટ સુધી ગરમ કરો.પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો ત્યાર બાદ ગરમ ચાસણીમાં ગુલાબ જાંબુ ડીપ કરો.
- 3
ત્યારબાદ સોફ્ટ થાય એટલે સર્વ કરો તો તૈયાર છે આપણા બ્રેડના ગુલાબ જાંબુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#trend #Week1 આ વાનગી જલ્દી તૈયાર થઈ જાય તેવી હોવાથી ગેસ્ટ આવે ત્યારે બનાવી શકાય છે. Nidhi Popat -
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia -
-
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#Trend#પોસ્ટ૪૮મે આજે આયા ગુલાબ જાંબુ બનાવ્યા છે . ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે એટલા સોફ્ટ નથી બનતા , કતો વધારે પડતાં પાણી પોચા જેવા થાય છે તો તેના માટે અમુક ટ્રિક ફોલો કરજો તો ચોકસ સરસ બનશે. Hemali Devang -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ. Vaishali Vora -
-
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week9#મીઠાઈગુલાબજાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, ઘઉંનો લોટ કે માવામાંથી બનાવવામાં આવે છે. આને ઘી કે તેલમાં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં સ્વાદમાં વધારો કરવા ઇલાયચી, કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે. Harsha Valia Karvat -
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trendહું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે . Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે Sonal Shah -
-
-
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739571
ટિપ્પણીઓ (2)