ફરાળી ગુલાબ જાંબુ (Farali Gulab Jamun Recipe In Gujarati)

Nidhi Bhatt
Nidhi Bhatt @cook_26373152

ફરાળી ગુલાબ જાંબુ (Farali Gulab Jamun Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામમાવો
  2. ૨૦૦ ગ્રામખાંડ
  3. ૧ વાટકીમિલ્ક
  4. જરૂર મુજબ ઘી તરવા માટે
  5. જરૂર મુજબપાણી
  6. ૪ ચમચીતપકીર લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    માવો છીણી તેમાં તપકીર નો લોટ દૂધ નાખી મિક્સ કરી લેવું.

  2. 2

    તેમાં થી નાના ગોળ બનાવી લો.

  3. 3

    તેને ધીમા તાપે ઘી માં તળી લો.

  4. 4

    ગોલ્ડન બ્રાવન થઈ ત્યાં સુધી તણી લો.

  5. 5

    ખાંડ માં જરૂર મુજબ પાણી નાખી ચાસણી બનાવી લો।

  6. 6

    ગરમ જાંબુ ને ચાસણી માં નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Bhatt
Nidhi Bhatt @cook_26373152
પર

ટિપ્પણીઓ

Similar Recipes