રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા મા બેકીંગ પાઉડર મિક્સ કરી લો. પછી તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરો. દુધ ને મલાઈ થી લોટ બાંધી લો. એક સરખા લુવા લઈ ગોળા વાળો. પછી તેને ઘી મા તળી લો.
- 2
ખાંડ ડુબે તેટલું પાણી લઈ ખાંડ ની એક તાર ની ચાસણી કરો. પછી ગેસ બંધ કરી તેમાં ગુલાબ જામુન ને ૨ કલાક માટે રાખો. એટલે એ સરસ ફુલી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
#trendસરળ અને જલ્દી બની જતી મીઠાઈ એટલે સૌના પ્રિય ગુલાબ જામુન. Santosh Vyas -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#trend#માવો અને મિલ્ક પાઉડર વગર ઘરમાં રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવેલા પનીર ના ગુલાબ જામુન. Dipika Bhalla -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trend#week1જાંબુ એ એવી મીઠાઈ છે કે બધાની પ્રિય હોય.જાંબુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે વળી પ્રસન્ગે અને મહેમાન આવે ત્યારે પણ કે કીય નાના મોટા સેલિબ્રેશન માં ખુબ જ ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar -
બ્રેડના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#trend #Week1 આ વાનગી જલ્દી તૈયાર થઈ જાય તેવી હોવાથી ગેસ્ટ આવે ત્યારે બનાવી શકાય છે. Nidhi Popat -
-
-
-
-
-
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#week18મીઠાઈ એક પૂરક વાનગી છે.મિઠાઈ ન હોય તો ગુજરાતી થાળી અધૂરી લાગે છે.ઘણી મીઠાઈ આપણે અવાર નવાર બનાવીએ છીએ એમાં ગુલાબ જાંબુ ઘણાજ પ્રચલિત છે.મે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનાવ્યા છે જેમાં મિલ્ક પાઉડર અને મેંદા નો ઉપયોગ કર્યોછે.જ્યારે પણ મીઠાઈ ખાવાનું મન થાય કે ડેસર્ટ બનાવવા માં મુંઝવણ થાય ટી તરતજ બની જતી રેસિપી છે. khyati rughani -
-
-
ગુલાબજાંબુ(Gulab jamun recipe in Gujarati)
#GA4#Week18#Gulab_jamun નાના મોટા સહુ ના મનપસંદ ગુલાબજાંબુ આજે મેં મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ બનાવ્યા છે.જે એકદમ ટેસ્ટી બન્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું 😊 Dimple prajapati -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
-
-
-
ગુલાબ જામુન
#Golden apron ૨Week ૨ ગુલાબ જાંબુ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, આમ તો ભારતના મોટાભાગના દેશમાં ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે ,પણ ઓરિસ્સામાં બનતા ગુલાબજાંબુ પારંપારિક રીતે બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13741446
ટિપ્પણીઓ (2)