નૂડલ્સ (Noodles Recipe In Gujarati)

Jayshree Kotecha @cook_22571710
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં બટર મૂકી તેમાં મેંદો સતદી ને દૂધ નાખી મીઠું મારી પાઉડર નાખી સોસ તૈયાર કરો
- 2
પછી નૂડલ્સ બાફી લો
- 3
બધું શાક સુધારી ને સાતદી લો પછી સોસ માં મિક્સ નૂડલ્સ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીને સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
ચાઉ મીન નૂડલ્સ (Chow Mein Noodles Recipe In Gujarati)
#GA4#Week2નૂડલ્સ નું નામ આવે એટલે બાળકો ના મોઢા માં પાણી આવી જાય, એટલે જ તો ઘર ઘર માં બનતી આ રેસિપી માં મમ્મી ઓ પોતાની રીતે વરિયેશન પણ કરતી રહે છે. અહી એક ક્વિક અને સિમ્પલ નૂડલ્સ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટમે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી. Kiran Jataniya -
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
-
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
-
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
ચીઝી નૂડલ્સ (Cheesy Noodles Recipe In Gujarati)
#GA4#week2#noodlesવેજેટેબલ નૂડલ્સ તો આપણે બનવતાજ હોઈએ છીએ. કોઈ પણ વાનગી માં ચીઝ નો ઉપયોગ થી તેનો ટેસ્ટ વધીજ જાય છે. અહીં મેં નૂડલ્સ માં ચીઝ નાખી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
નૂડલ્સ રોલ(Noodles Roll recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ નું નાડતાં જ Maggi યાદ આવે પણ અત્યારની generation ને હમેશા કાંઇક નવું જ જોઈતું હોય છે. તો એ તરફ નું વિચારીને આ વાનગી બનાવી છે આશા રાખું છું આપ સૌને પણ ગમશે. Jigisha Modi -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
#CDYબાળકોને ભાવે એવી નૂડલ્સ. એમાં કોઈપણ શાક નઈ નાખવાના. આ નૂડલ્સ અમારા બધાજ બાળકો ને ખુબ જ ભાવે. Richa Shahpatel -
-
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
વેજીટેબલ આટા નૂડલ્સ (Vegetable Atta Noodles Recipe In Gujarati)
#MRCનૂડલ્સ નામ આવે એટલે નાના મોટા બધા ના ફેવરિટ.વેજીટેબલ આટા નૂડલ્સ માં ઘણાં બધાં શાક નાખવા માં આવે છે. બાળકો ને શાક ઓછા ભાવતા હોય છે. જો નૂડલ્સ સાથે શાક હોય તો તેપણ ખાઈ જાય છે Archana Parmar -
વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day Jo Lly -
-
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
#GA4#week2#Noodlesઆ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે. Siddhi Dalal -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
.#GA4 # week 2 # noodlesનુડલ્સ એવી વસ્તુ છે જે નાના-મોટા બધાની પસંદ છે મારા ઘરમાં બધાને પ્રિય છે Minal Rahul Bhakta -
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
-
વેજ હાક્કા નૂડલ્સ
#ઇબુક#day1ચાઇનીસ દરેક ની ભાવતી રેસીપી છે પછી એ બાળકો હોય કે મોટા. ચટપટું ચાઇનીસ ખુબ જલ્દી અને સરળતા થી બની જાય એવી વાનગી છે . Khyati Dhaval Chauhan -
-
ઢોકળા નૂડલ્સ રીંગ (Dhokla Noodles Ring Recipe In Gujarati)
આપણે પિત્ઝા નૂડલ્સ કરીએ છીએ પણ આમા મે બેઝ મા ઢોકળા નો ઉપયોગ કરી ને નવો લુક આપી ઓ છે.Sunita Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13735731
ટિપ્પણીઓ (7)