નૂડલ્સ (Noodles Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

.#GA4 # week 2 # noodles
નુડલ્સ એવી વસ્તુ છે જે નાના-મોટા બધાની પસંદ છે મારા ઘરમાં બધાને પ્રિય છે

નૂડલ્સ (Noodles Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

.#GA4 # week 2 # noodles
નુડલ્સ એવી વસ્તુ છે જે નાના-મોટા બધાની પસંદ છે મારા ઘરમાં બધાને પ્રિય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. પેકેટ નૂડલ્સ
  2. ૧ નંગકેપ્સીકમ
  3. ૧ નંગકાંદો
  4. ૧ નંગનાનું ગાજર
  5. પ-૭ નંગ લસણની કળી
  6. ૧ ટુકડોઆદુ
  7. ૧ ચમચીસોયા સોસ
  8. ૧ ચમચીરેડચીલી સોસ
  9. ૧ ચમચીસેજવાન સોસ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ૩ ચમચીટોમેટો સોસ
  13. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નૂડલ્સ બાફવા મૂકો.

  2. 2

    નુડલ્સ બફાઈ જાય પછી એમાં ઠંડુ પાણી ઉમેરી તેલ ઉમેરો.

  3. 3

    એક પેનમાં તેલ મૂકી આદુ કટકી લસણ ની કટકી અને કાંદા ની સ્લાઈસ સાંતળો.

  4. 4

    તે સંતળાઈ જાય પછી તેમાં ગાજર અને કેપ્સિકમ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેમાં બધા સોંસ મિક્સ કરો અને થોડું પાણી ઉમેરો.

  6. 6

    અને નૂડલ્સ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes