દૂધી નો હલવા (Dudhi Halwa Recipe In Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

દૂધી નો હલવા (Dudhi Halwa Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોદૂધી
  2. 1વાટકો ખાંડ
  3. બદામ (ડેકોરેશન માટે)
  4. 100 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ને 2-3 વખત ધોઈને તેને છીણી લો. પછી ગેસ પર તેને ઘી માં સાંતળી લો જેથી દૂધી બફાઈ જાય અને પાણી પણ બળી જાય

  2. 2

    પછી તેમાં માપ મુજબ ખાંડ ઉમેરો અને તેને સતત હલાવો.

  3. 3

    પછી તેને ઉતારી લઇ તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes