બેસન ના પુડલા(Besan pudla recipe in Gujarati)

Savitridave
Savitridave @cook_26503362

આ પુડલા ખુબ જ ટેસ્ટી લાગે છે#trend

બેસન ના પુડલા(Besan pudla recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

આ પુડલા ખુબ જ ટેસ્ટી લાગે છે#trend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપચણા નો લોટ
  2. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  3. ૧/૨ ચમચીહળદર પાઉડર
  4. જરૂર મુજબ મીઠું
  5. જરૂર મુજબ તેલ
  6. ડુંગળી બારીક સમારેલી
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ચણાના લોટમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, નાખી સરખી રીતે મિક્સ કરો

  2. 2

    પછી તેમાં ડુંગળી ઉમેરીને મિક્સ કરો.અને પછી તેને તવા પર શેકી લો

  3. 3

    બન્ને બાજુ શેકી લેવા તૈયાર છે સ્વાદિષ્ટ પુડલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savitridave
Savitridave @cook_26503362
પર

ટિપ્પણીઓ

Similar Recipes