કોથમીર ના પુડલા (Kothmir Pudla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
કોથમીર ના પુડલા (Kothmir Pudla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ લઈ તેમાં બારીક સમારેલી કોથમીર અને બધા મસાલા કરી જરૂર મુજબ પાણી નાખી પુડલા નું ખીરું તૈયાર કરી લો
- 2
ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ મૂકી તેલ પાણીનું પોતુ ફેરવી દો પછી તેમાં પુડલા નું ખીરું પાથરી દો અને ઘી તેલ લગાવી બંને બાજુથી ગોલ્ડન રંગના શેકી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી કોથમીરના પુડલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643684
ટિપ્પણીઓ (3)