પુડલા(Pudla Recipe in Gujarati)

Hinal Thakrar @cook_24911679
#trend
ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં બધા મસાલા ઉમેરી અને થોડું પાણી નાખીને ખીરું બનાવો. ખીરુ બહુ પતલુ ના હોવું જોઈએ.
- 2
હવે આમાં બધા શાકભાજી ઉમેરો.
- 3
તેમાં વાટેલ આદું-મરચાં ઉમેરી અને સરખું મિક્ષ કરી લો. તેમાં ગરમ મસાલો ઉમેરો.
- 4
હવે ગેસ ઉપર નોનસ્ટિક ગરમ થઈ જાય પછી તેના ઉપર થોડું તેલ લગાવી અને ખીરું પાથરો. એક બાજુ ચડી જાય એટલે તેને ફેરવી ને બીજી બાજુ ચડવા દો. જરૂર હોય તો થોડું તેલ ઉમેરો.
- 5
તો તૈયાર છે મિક્સ વેજીટેબલ પુડલા. તેને કેચઅપ અથવા તો દહીં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
#trend આમ તો આપણે ચણાના લોટ ના પુડલા ખાતા હોય છીએ...પણ આજે મે રવાના પુડલા બનવ્યા છે...જે ખુબજ ટેસ્ટી અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
ચણાના લોટના વેજીટેબલ પુડલા(Chana Na Lot Na Vegetable Pudla recipe In Gujarati)
#ફટાફટ . ચણાના લોટના પુડલા બનાવવા માટે કોઈપણ જાતની અગાઉથી તૈયારી કરવી પડતી નથી. અને, ખૂબ જ ઝડપથી થઇ જાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પુડલા (Pudla Recipe in Gujarati
#trendઆજે મે પુડલા ને અલગ રીતે બનાવ્યા છે.... પુડલા નું બેટર થોડું પતલુ કરી અને ઢોસા ની જેમ પાથરી ને ચીઝ સ્પ્રેડ કર્યુ છે... આ ઢોસા પુડલા એકવાર જરૂર ટ્રાય કરજો કાંઇક નવું... ખુબ જ સરસ બને છે... Hiral Pandya Shukla -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા Khushbu Japankumar Vyas -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend#week.1.#post 1.રેસીપી નંબર 74.આજે મેં વેજીટેબલ પુડલા બનાવ્યા છે .અને તેના ઉપર ડેકોરેશન પીઝા જેવું કર્યું છે. જેથી પીઝા લાગે છે .વેજીટેબલ નાખીને બનાવ્યા છે .એટલે હેલ્ધી છે .સ્વાદમાં સરસ લાગે છે. Jyoti Shah -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
કેરટ કેપ્સીકમ પુડલા (Carrot Capsicum Pudla Recipe In Gujarati)
#trend#Week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4#Week12#Puzzel world is - બેસન, Besan, penuts ચણાના લોટનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. જેમાંથી આપણે ઘણા બધા પ્રકારના ફરસાણ પણ બનાવીએ છીએ. Khyati Joshi Trivedi -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla#pudlasandwich#breakfast#cookpadindia#cookpdgujaratiચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે. Mamta Pandya -
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
-
-
-
-
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Tasty Food With Bhavisha -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
મિક્સ વેજીટેબલ પુડલા(Mix Vegetable pudla recipe in Gujarati)
#trend#Week1 અત્યારે ભાદરવાના તડકા માં સાંજે બહુ શાક ભાવતા નથી. ત્યારે આવા મિક્સ વેજીટેબલ પુડલા બનાવ્યા હોય તો નાનાથી મોટા સૌને ખુબ પસંદ આવે છે અને હોંશે ખાઇ લે છે.. અને આમ પણ એટલામાં વધારે મહેનતની જરૂર પડતી નથી માટે આજે આપની માટે ડુંગળી ટામેટા વાળા વેજીટેબલ પુડલા લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13743026
ટિપ્પણીઓ (13)