બેસન પાલક ના પુડલા (Besan Palak Pudla Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ એક હેલ્ધી અને ઝટપટ બની જતી recipe છે. પુડલામાં અલગ અલગ પ્રકારના variations થઈ શકે છે. આ પુડલામા મનગમતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે.

બેસન પાલક ના પુડલા (Besan Palak Pudla Recipe In Gujarati)

આ એક હેલ્ધી અને ઝટપટ બની જતી recipe છે. પુડલામાં અલગ અલગ પ્રકારના variations થઈ શકે છે. આ પુડલામા મનગમતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપબેસન
  2. ૧ ટેબલસ્પૂનસોજી
  3. નાની ડુંગળી
  4. ૨ નંગલીલાં મરચાં
  5. ૧/૨ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ચપટીહળદર
  7. ૧ ચમચીધાણજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ચપટીહિંગ
  10. ચપટીબેકિંગ સોડા
  11. ૧/૪ કપકાચી પાલકની પ્યુરી
  12. ૧/૪ કપદહીં
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને લીલાં મરચાંને જીણા સમારી લો અને બાકીની સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે બેસનને ચાળી લો. હવે તેમાં સોજી, દહીં, પાલકની પ્યુરી, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર, મીઠું, સોડા,હિંગ અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો. પછી તેમાં સમારેલા ડુંગળી અને મરચાં ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે આ ખીરાને ૧૦-૧૫ મિનિટ માટે rest આપો.

  4. 4

    હવે એક પેન કે તવી લઈ, ૧ ચમચી તેલ મૂકી, એક ચમચા જેટલું ખીરું પાથરી તેને શેકી લો.

  5. 5

    આ રીતે બધા પુડલા તૈયાર કરી લો અને તેને દહીં કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes