મગના પુડલા (moong na pudla recipe in gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#trend1
પુડલા એ ફટાફટ બની જતો નાસ્તો છે .પુડલા ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે એમાં થી મગના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે.

મગના પુડલા (moong na pudla recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend1
પુડલા એ ફટાફટ બની જતો નાસ્તો છે .પુડલા ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે એમાં થી મગના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપમગનો લોટ
  2. 1 કપચોખા નો લોટ
  3. 1/2 ટીસ્પૂનહળદર
  4. 1/2 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  5. 1/2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  6. 3-4કળી વાટેલું લસણ
  7. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  8. 1 ટેબલ સ્પૂનતેલ
  9. પાણી જરૂર મુજબ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બંને લોટ મિક્સ કરી લો

  2. 2

    પછી તેમાં બધા મસાલા અને વાટેલુ લસણ તથા જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે તેમાં તેલ અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    નોનસ્ટિક પેન ગરમ કરી તેમાં ખીરું પાથરી પુડલા તેલ ઉમેરી બંને બાજુ એથી બરાબર શેકી લો.

  5. 5

    આ રીતે તૈયાર કરેલાં ગરમાગરમ પુડલા ને દહીં અથવા મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Similar Recipes