પનીર ભુર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાક બનાવવા માટેની રીત સર્વ પ્રથમ કડાઈમાં તેલ લ્યો. તેમા આદુની પેસ્ટ લસણની પેસ્ટ નાખી પછી ૨ મિનિટ સાતળો પછી તેમાં ડુંગળી - ટમેટાની પ્યુરી નાખી તેલ છુટુ પડે ત્યાર સુધી સાતળો.પછી તેમા હળદર મરચું મીઠું ધાણાજીરુ ગરમ મસાલો કિચન કિંગ મસાલો ખાંડ નાખી હલાવો. પછી તેમાં પનીર અને મકાઇ ના દાણા નાખી હલાવો. ત્યાર બાદ તેમા એક ચમચી લીંબુનો રસ નાખી અને ક્રિમ નાખી હલાવો.
- 2
આ શાક મે પરોઠા સાથે ર્સવ કર્યું છે.
- 3
પનીર ભુરજી સાથે મે થોડા અમેરિકન મકાઇના દાણા નાખ્યા છે.તે આવામાં બહુજ ટેસ્ટિ લાગે છે. મારા હિસાબે મે થોડી ઈનોવેટિવ કર્યું છે. તમને પણ બહુજ ગમશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર ભુર્જી (Paneer bhurji Recipe In Gujarati)
#trend #paneer bhurji .#creamy recipe#quike recipe પંજા બી કયુજન ની સ્વાદિષ્ટ, જયાકેદાર સબ્જી છે પરાઠા ,નાન,ફુલકા રોટલી સાથે સર્વ કરી શકાય છે Saroj Shah -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી,😋 #Trend#week-3#Paneer Bhurji #cookpad Devanshi Chandibhamar -
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753435
ટિપ્પણીઓ (2)