પનીર ભુર્જી(paneer bhurji recipe in gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

#ફર્સ્ટ
#સપ્ટેમ્બર

પનીર ભુર્જી(paneer bhurji recipe in gujarati)

#ફર્સ્ટ
#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મીનીટ
4 વ્યકિત
  1. 150g પનીર
  2. 3ડુંગળી
  3. 3ટામેટાં
  4. 1કેપ્સિકમ
  5. 1 ચમચીઆદુ, મરચાં, લસણ ની પેસ્ટ
  6. 2ચમચા ઘી
  7. 1 ચમચીહળદરલો,
  8. 1 સ્પૂન મીઠું
  9. 1 સ્પૂન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

20  મીનીટ
  1. 1

    એક પેન મા ઘી ગરમ મુમી તેમા ડુંગળી સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમા ટામેટાં નાખવા.બન્ને સંતલાઈ જાય એટલે એમા કેપ્સિકમ નાખવા.

  3. 3

    ત્યારબાદ તેમા હળદર મરચું મીઠું ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરવું. ઉકળે એટલે તેમાં મલાઈ નાખવી.

  4. 4

    બધું એકરસ થાય એટલે તેમાં ખમણેલું પનીર નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes