કોર્ન પનીર ભૂરજી (corn paneer bhurji recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

કોર્ન પનીર ભૂરજી (corn paneer bhurji recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 વાટકીબાફેલી મકાઇ નાં દાણા
  2. 100 ગ્રામપનીર
  3. 2ટામેટા
  4. 1ડુંગળી
  5. 45 કળી લસણ
  6. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  7. 1 ચમચીમીઠું
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીગરમ મસાલો (કોઈ પણ ચાલે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઇ બાફી તેનાં દાણા છુટા કરી લેવા.

  2. 2

    ત્યાર બાદ ડુંગળી, ટામેટા, લસણ, આદું મરચા મિક્સર માં ક્રશ કરી લેવા.

  3. 3

    કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી grevy નાખવી. તેને થોડી ચડવા દેવી. ચડી જાય પછી મકાઇ add કરવી. બધાં મસાલા નાખવા.

  4. 4

    ત્યાર બાદ ગેસ બંધ કરી દેવું. પછી જ ખમણેલું પનીર add કરવું. તૈયાર છે corn panner bhurji 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes