પનીર ભુરઝી(Paneer Bhurji Recipe in Gujarati)

Lavina
Lavina @cook_26057677

પનીર ભુરઝી(Paneer Bhurji Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
3માટે
  1. 200ગૉમ પનીર, 4 ડુંગળી,6લાલ ટામેટા, 1મોટુ કેપસિકમ,1ચમચો ઓદુ મરચા લસણ ની પેસ્ટ,આખા મસાલા, 4ચમચા તેલ, ગરમ મસાલો,મરચાંપાઉડર,હલદર,ધાડા પાઉડર 1ચમચી,મીઠુ સ્વાદ મુજબ, ટમેટા સોસ, ચીઝ, મલાઇ 1ચમચો,અડધો કપ પાણી

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    કડાઈ મા તેલ ગરમ કરી, એમા આખા મસાલા નાખવા, એમાં ઝીણા સમારેલા ડુંગળી,કેપસીકમ સાતડવ, એમા, આદુ, મરચા લસણ પેસ્ટ નાંખીને બરાબર મિક્સકરરો

  2. 2

    એમા ટામેટા નાખી, બધા મસાલા નાખવા, મીઠું,અને પાણી નાંખીને બરાબર ચડવા દો

  3. 3

    પછી પનીર ને કૅશ કરી ને નાખો, હલાવીને સોસ, ચીઝ, મલાઇ નખો

  4. 4

    15મિનીટ પછી સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lavina
Lavina @cook_26057677
પર

Similar Recipes