ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593

ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3  લોકો માટે
  1. પોણી વાટકી 12 કલાક પલરેલાં સાબુદાણા
  2. 1 વાટકી4-5 કલાક છાસ માં પલરેલો સામો (મોરયો)
  3. 2 મોટી ચમચીઆદુ મરચા પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ગ્રીન ચટણી, સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલા પલરેલાં સાબુદાણા, ને મોરયો ને મીક્ષી માં ચર્ન કરો

  2. 2

    તેમાં આદુ મરચા પણ સાથે પીસી લેવા. ને ખીરું તયાર કરવું.

  3. 3

    ખીરું તયાર થઈ જાય એટલે ઢોસા નોનસ્ટિક પેન ઉતારવા.

  4. 4

    બસ ઢોસા તયાર. સાથે ગ્રીન ચટણી ને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

Similar Recipes