ચીલ્લી પનીર(Chilli Paneer recipe in Gujarati)

Snehal rajpara
Snehal rajpara @cook_26587923

#DA #Week1 સરળ અને સ્વાદિશટ રેસીપી મે મારા ઘર ના લોકો માટે બનાવી હતી.

ચીલ્લી પનીર(Chilli Paneer recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#DA #Week1 સરળ અને સ્વાદિશટ રેસીપી મે મારા ઘર ના લોકો માટે બનાવી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ જન
  1. ૫૦ ગામ પનીર ના પીસ
  2. ૨૦-૨૫ ગામ કોર્ન ફ્લોર
  3. સમારેલી ડુંગળી
  4. સમારેલુ કેપસીકમ
  5. ચપટીઆજીનો મોટો
  6. ૧ ચમચીસોયા સોસ
  7. ૧ ચમચીચીલ્લી સોસ
  8. ૧ ચમચીવિનેગર
  9. પનીર ફાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા પનીર ને તેલ મા તળી લો ત્યાર બાદ એજ પેન મા કેપસીકમ અને ડુંગળી નો વઘાર કરો.

  2. 2

    હવે તેમા બધા સોસ ઉમેરી હલાવો. ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Snehal rajpara
Snehal rajpara @cook_26587923
પર

Similar Recipes