ચીઝ વોલ્વો(Cheese Volvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેક્રોની બાફીને સાઈડ પર રાખો ત્યારબાદ એક પેન મા એક ચમચી તેલ લઈ ડુંગળી કોબીજ અને કેપ્સીકમ થોડા સાંતળવા ત્યારબાદ મેક્રોની, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મેગી નો મસાલો, સોયા સોસ અને લસણ આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી બરોબર મિસ કરો
- 2
ત્યારબાદ બન ને વચ્ચેથી કાપી લસણની ચટણી અને ટોમેટો કેચપ લગાવી ત્યારબાદ બનાવેલું મિશ્રણ મૂકી ઉપર ચીઝ, મેયોનીઝ અને ચીલી ફ્લેક્સ ઉમેરવા
- 3
ત્યારબાદ પેન પર તેલ લગાવો શેકી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
-
તંદુરી ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Tandoori Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwhich Unnati Rahul Naik -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
# વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ #NSD Kalika Raval -
-
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ (Pineapple Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week8#sendwich#NSD Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769822
ટિપ્પણીઓ (3)