ચીઝ નુડલ્સ પોકેટ(Cheese Noodles pocket recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી લઇ ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે તેમાં એક પેકેટ નુડલ્સ નાખવા નુડલ્સ થોડા ચડી જાય એટલે તેમાં થોડું મીઠું અને તેલ નાખવું નુડલ્સ બફાઈ જાય એટલે તેને તેમાંથી પાણી કાઢી લેવું અને ઠંડા કરવા
- 2
પોકેટ નું સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકવું તેમાં ઝીણું સમારેલુ ગાજર ઝીણું સમારેલુ કોબીજ ઝીણું સમારેલું કેપ્સીકમ લીલા મરચાની પેસ્ટ ૧ નાની ચમચી આદુની પેસ્ટ આ બધું મિક્સ કરી બે મિનિટ માટે ચડવા દેવું ત્યારબાદ ૨ ચમચી રેડ ચીલી સોસ બે ચમચી ગ્રીન ચીલી સોસ ૨ ચમચી સોયા સોસ નાખી હલાવવું પછી તેમાં બાફેલા નુડલ્સ નાખવા અને ફરીથી બધું જ સરખી રીતે હલાવી લેવું
- 3
ત્રણ વાટકા જેટલો મેંદાનો લોટ લઈ તેમાં થોડું મીઠું અને મોણ માટે તેલ નાખવું અને તેનો લોટ બાંધી લેવો લોટ બાંધી ૨૦ મિનીટ રાખી મૂકવો
- 4
હવે મિડીયમ સાઈઝ નો લુવો લઈ રોટલી જેવું વણવું તેમાં વચ્ચે તૈયાર કરેલુ નુડલ્સ નું સ્ટફિંગ મૂકવું પછી બંને બાજુથી વાળી લેવું બીજી બંને બાજુ પાણી વાળી આંગળી કરી તેના પર લગાવી અને વાળી દેવું આ રીતે બધા પોકેટ તૈયાર કરવા
- 5
પોકેટ તૈયાર થયા પછી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે તેમાં પોકેટ નાખી ગોલ્ડન બ્રાઉન તળવા
તળાઈ જાય એટલે સોસ સાથે સર્વ કરવા અને તેના પર થોડું ચીઝ ખમણી ને નાખવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
-
-
-
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
-
-
-
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
-
-
-
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)