મસાલા ગાજર(Masala Gajar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ધોઇ ને છાલ ઉતારી લાંબા ટુકડા કરી લો.
- 2
લસણમા મસાલો નાખી ખાંડેલો.
- 3
ગાજરમા ખાંડેલો મસાલો, મીઠું, તેલ ઉમેરી બધું હાથેથી મીક્ષ કરી લો. તૈયાર છે આપણાં લસણીયા ગાજર જે ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ગાજર(masala gajar recipe in gujarati)
#સાઈડ મનપસંદ કાઠીયાવાડી ડિશમાં સાઇડમાં થોડુંક ચટપટું હોય તો ડિશ ની લિજ્જત માણવા જેવી હોય એટલે જ આજ મેં થોડાં સ્પાઈસી લસણીયા ગાજર બનાવીયા છે તમે પણ જરૂર થી બનાવજો ગાજરનો સંભારો તો રોજ બધા ખાતા હોય પણ આ લસણીયા ગાજર ચોક્કસ થી બનાવજો બધાં ને પસંદ આવશે Tasty Food With Bhavisha -
-
-
-
-
ગાજર & લસણ ની ચટણી(Gajar and lasan chutney રેસિપિડ in Gujarati)
#GA4#week3CarrotPost 1 Neeru Thakkar -
-
-
ગાજર નું લસણ વાળું અથાણું (Gajar Lasan Athanu Recipe in Gujarati)
#GA4#week3#gajarઆ અથાણું મે મારી એક ફ્રેન્ડ પાસે થી શીખ્યું છે શિયાળા માં આ અથાણું ગરમી આપે છે કારણ કે ગાજર, લસણ અને તલ નું તેલ બધીજ વસ્તુ ગરમ પ્રકૃતિ ની છે Thakker Aarti -
-
-
-
-
-
-
-
-
ગાજર મસાલા મુઠીયા (Gajar Masala Muthiya Recipe In Gujarati)
#Fam અમારે ઘર માં બધા ને આવા જ મુઠીયા ભાવે અવાર નવાર બનાવીએ Bhavna C. Desai -
-
-
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP શિયાળાની સિઝન માં ગાજર ખૂબ સરસ આવતા હોય છે, આંખો માટે ગાજર માંથી વિટામીન A મળી રહે છે.આજે મેં લસણીયા ગાજર બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
મસાલા ગાજર(Masala Gajar Recipe in Gujarati)
#GA4#week3#carrotમારા ઘરે ગાજરની સિઝન શરૂ થાય કે તરત ગાજરનુ ફ્રેસ અથાણુ (આથેલા ગાજર,અથાણીયા ગાજર).બનાવવાનુ ચાલુ કરી દેવું પડે બધાને એ તો બહુ જ ભાવે .કાચા પણ એટલા જ ખવાય. ગાજર' એ 'વીટામીનનો મુખ્ય સ્ત્રોત છે.એટલે આંખ માટે ખૂબ જ ઉપયોગી છે.ગાજરનુ ,જ્યુસ, હલવો સલાડ ,સંભારો,અને અથાણા(ગળ્યું, ખાટું, તીખું) ઘણી રેશીપીઓ છે. જેમાંથી હું આજે અથાણીયા ગાજરની રેશીપી લાવી છું જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775749
ટિપ્પણીઓ (2)