રાંધવાની સૂચનાઓ
- 1
ચાવલ, અરદ દાળ અને મેથી ધાણા ૫ કપ પાણી માં બિગાવો અને એને 6 7 કલાક મૂકી દો અને એને પીસી દેયો
- 2
તુવેરની દાળને બિગોવી એણે પણ સિટી લગવવો અને પછી પીસી ને બદા મસાલા મૂકી ગેસ પર ટેહેકાવો અને તમારું સાંભર તૈયાર છે
- 3
પછી તવો ગરમ કરી ડોસા નો બેટર ની સાથે તેલ નાખી ડોસો બનાવો અને ચીલી ફલકેસ નાખો અને મઝા થી સાંભાર ડોસા ખાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા આમ તો સાઉથ ઈન્ડિયન ડિસ છે. પરંતુ બધી જ જગ્યા એ મળે છે અને બધા લોકો ના ફેવરિટ છે. ચોખા, અડદ દાલ, મિક્સ દાલ વિવિધ પ્રકાર થી બનાવી શકાય છે. Nisha Shah -
-
-
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
-
-
-
-
-
ઢોસા (dosa recipe in gujarati)
ડોસા તો બધાને ગમે. આ રેસિપી થી એકદમ રેસ્ટોરન્ટ જેવા ડોસા બનસે. સીંગદાણા ની ચટણી મારા ઘરે નાનપણ થી બને છે. શ્રીફળ મળે ના મળે પણ સીંગદાણા તો બધા ના ઘરે હોયજ. Ruchi Shukul -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
#GA4#Week3આ ઢોસા બાળકો ને ખૂબ પ્રિય છે...., Vidhi Mankad -
-
-
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775635
ટિપ્પણીઓ