સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#GA4
#Week3
#સેન્ડવીચ

સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

#GA4
#Week3
#સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20minit
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 1બ્રેડ નું પેકેટ
  3. થોડાપલાળેલા વટાણા
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1/4 ચમચીહળદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 2 ચમચીતેલ
  9. 1ડુંગળી ઝીણી સમારેલી
  10. 1/2ટમેટું ઝીણું સમારેલું
  11. 1લીલું મરચું સમારેલું

રાંધવાની સૂચનાઓ

20minit
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને વટાણા બાફી લો. ત્યાર બાદ બટાકા ની છાલ કાઢી મેસ કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી 1 મિનિટ સુધી સાંતળો ત્યાર પછી તેમા મરચું, ટમેટું,હળદર, મીઠું, મરચું પાઉડર,ગરમ મસાલો વગેરે ઉમેરી દો

  2. 2

    આ બધું બરાબર મિક્સ કરી બાફેલા બટાકા અને વટાણા માં ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે એક બ્રેડ સ્લાઈસ લઇ તેમાં આ પૂરણ ભરી તેના પર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી દો. આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી સેન્ડવીચ મેકર્ માં શેકી લો.

  4. 4

    હવે આ તૈયાર થયેલ સેન્ડવીચ ને સોસ સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes