આલુ સેન્ડવીચ (Aloo Sandwich Recipe In Gujarati)

Yamuna H Javani @yamuna_h_javani
આલુ સેન્ડવીચ (Aloo Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટફિંગ માટેની સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ નાખી વઘાર કરી ડુંગળી નાખી 2-3, મિનિટ સાંતળો.પછી તેમાં બટેટા નો માવો નાખી તેમાં મસાલા નાખી મિક્સ કરી લો.
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ લઈ તેના પર લસણની ચટણી લગાવી બટેટા નો માવો લગાવી દો.ત્યારબાદ તેની ઉપર ફરી બ્રેડ મૂકી દો.
- 4
હવે તેની પર ઘી લગાવી ગરમ સેન્ડવીચ મેકર માં મૂકી લગાવી સેન્ડવીચ ગ્રીલ કરી લો.હવે તેને તમારી મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરો.
- 5
તો આપણી ટેસ્ટી આલુ સેન્ડવીચ તૈયાર છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#Sandwichલગભગ સેન્ડવીચ તો નાના મોટા દરેક ને ભાવે છે. સામાન્ય રીતે આપણે સાદી,મસાલા,ચીઝ સેન્ડવીચ બનાવતા હોય છીએ પણ આજે આપણે પાલક અને સ્વીટ કોનૅ નો ઉપયોગ કરી સેન્ડવીચ ને હેલ્ધી બનાવીએ. સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી બાળકોને પણ મઝા આવશે. Chhatbarshweta -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week3 #Sandwichમિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.Dimpal Patel
-
-
-
-
-
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
-
-
આલુ મસાલા સેન્ડવીચ (Aloo Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. લંચ બોક્સ માં પણ બાળકો લઈ જાઈ શકે છે.😋😋 Bhakti Adhiya -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13774903
ટિપ્પણીઓ (2)