વેજ સેન્ડવીચ(Veg sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર એક તવી મૂકી તેમાં તેલ રાઈ જીરું હિંગ મીઠો લીમડો અને હળદર નાખીને હલાવો. પછી તેમાં ઉપર બતાવેલ ઘટકો રવો સિવાયના ઉમેરી બરાબર મિક્સ કરો
- 2
બે મિનિટ તણાયા પછી તેમાં રવો ઉમેરી બરાબર મિક્સ કરો.પછી તેમાં ગરમ પાણી ઉમેરી બ્રેડ ઉપર લગાવી શકાય તેવૉ બેટર તૈયાર કરો
- 3
હવે બે બ્રેડ લઈ એક ઉપર બટર અને બીજા ઉપર લીલી ચટણી લગાડી તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ પાથરી તેના ઉપર ચીઝ પાથરો પછી તેના ઉપર બટર લગાવેલી બ્રેડ ઉંધી મૂકી દો. આ રીતે બધી કાચી સેન્ડવીચ બનાવી સેન્ડવીચ ટોસ્ટર માં ગ્રિલ કરો.
- 4
ગ્રિલ થાય એટલે તેને ગરમા ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
-
-
-
-
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
પાઈનેપલ સેન્ડવીચ(pineapple Sandwich Recipe in Gujarati)
# GA4# Week3# sandwich Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13738681
ટિપ્પણીઓ