રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી તેની છાલ કાઢી લો. પછી તેને મેસ કરી તેમાં વટાણા નાખી દો. ત્યાર બાદ ડુંગળી ને ઝીણી સમારેલી લો. ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરી સાંતળો.તેમાં હળદર,મીઠું, મરચું પાઉડર નાખી બરાબર મિકસ કરો
- 2
પછી આ ડુંગળી ને મેસ કરેલા બટાકા માં ઉમેરી ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. પછી બ્રેડ સ્લાઈસ પર આ સ્ટફિંગ પાથરી તેના પર બીજી બ્રેડ મૂકી બધી સેન્ડવીચ આ રીતે તૈયાર કરી લો.
- 3
હવે તેને સેન્ડવીચ મેકર માં ઘી લગાવી શેકી લો.તો તૈયાર છે આપણી સેન્ડવીચ સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
-
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
૧૫ મિનિટસેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે .આલુ ની ,વેજિટેબલ ની .મેં આલુ સેન્ડવિચ બનાવી છે .#GA4#Week3 Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
-
-
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PSદાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે Kalpana Mavani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12787466
ટિપ્પણીઓ (3)