રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા બટેટાને બાફી લેવા.
- 2
પછી પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ડુંગળી મૂકી ને વઘાર કરવો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું અને મરચું ઉમેરીને સાંતળી લેવું.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા વટાણા બટાકા ઉમેરી બધો મસાલો કરી અને મિક્સ કરી લેવો.
- 4
પછી ઉપર થી કોથમીર ઉમેરી દેવી. ત્યારબાદ બ્રેડની ૨ સ્લાઈસ લઈને એક સ્લાઈસ માં મસાલો ભરી બીજી બ્રેડ તેની ઉપર મૂકી દેવી.
- 5
આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી. પછી સેન્ડવીચ ટોસ્ટરમાં બધી સેન્ડવિચને શેકી લેવી.
- 6
હવે તૈયાર છે સેન્ડવીચ તેને ગરમાગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Cheese Toast Sandwich Recipe In Gujarati)
#SD (સમર સ્પેશિયલ ડીનર રેસીપી) Trupti mankad -
-
-
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#વિક1#પોસ્ટ૩૪બ્રેકફાસ્ટ હોય કે ડિનર, બર્થ ડે હોય કે કોઈ ફંકશન બધામાં દરેક લોકો સેન્ડવીચ ને ખૂબ જ પસંદ કરે છે. સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ પ્રકાર માં બને છે. અહીં મેં બટર મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ઘઉં અને મેંદા બંને ના લોટ માંથી બ્રેડ બને છે. મેં ઘઉંમાંથી બનેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે. Divya Dobariya -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
-
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)
#GA4#Week૩#cookpad#cookpadindia#cookpadgujarati#september2020આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે. Dhara Lakhataria Parekh -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#TheChefStory #ATW1#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#GA4 #Week21દૂધી અને દૂધી નો જ્યુસ પીવો ઘણી રીતે ફાયદાકારક છે. આને પીવાથી વજન જલદી થી ઓછું થાય છે. એસીડીટી ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણે રીંગણ નો ઓળો ખાતા જ હોય છે આજે અહીં દૂધી નો ઓળો કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. Chhatbarshweta -
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16262287
ટિપ્પણીઓ (8)