# trend -2,  બફ  વડા રેસીપી મુખ્ય ફોટો

# trend -2,  બફ  વડા

Kavita Kiri
Kavita Kiri @cook_25811593
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામપલરેલાં સાબુદાણા
  2. 5-6બાફેલા બટેટા
  3. 4 ચમચીઆદુ મરચા પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. થોડી સમારેલી કોથમીર, લીંબુ 1 મોટુ
  6. તપકીર (અરા લોટ)100 ગ્રામ વાળા ના પડ માટે
  7. ગરમ મસાલો, લીંબુ ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પલરેલાં સાબુદાણા માં, બાફેલા બટેટા, મીઠું, આદુ મરચા ની પેસ્ટ કોથમીર 2 ચમચી અરા લોટ નાખી દો.

  2. 2

    પછી બધી વસ્તુ નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    મિક્સ થઈ ગયા બાદ તેના ગોળ વડા વારી લો. અરા લોટ લગાવો

  4. 4

    પછી તેલ માં તરી લો. વડા તયાર. ગ્રીન ચટણી ને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

ટિપ્પણીઓ

Similar Recipes