અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે...

અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 લોકો માટે
  1. પેકેટ નુડલ્સ
  2. 2 ટી સ્પૂનતેલ
  3. 1ટી સ્પૂનઆદુ-મરચાં-લસણની પેસ્ટ
  4. 1 ટેબલ સ્પૂનલીલી ડુંગળી
  5. 1 ટેબલ સ્પૂનફણસી
  6. 1 ટેબલ સ્પૂનગાજર
  7. 1 ટેબલ સ્પૂનકોબી
  8. 1 ટેબલ સ્પૂનકેપ્સિકમ
  9. 1 ટેબલ સ્પૂનમકાઈ/બેબી કોનૅ
  10. ૧/૨ કપસ્પ્રાઉટેડ / બોઈલ મગ
  11. ૨ ચમચીકોનૅફ્લોર
  12. 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  13. 1 ટી સ્પૂનસોયા સોસ
  14. 1 ટી સ્પૂનવિનેગર
  15. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    નુડલ્સ ને તેલ અને મીઠું નાખી બોયલ કરો ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ નાખી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખીને બધાં શાકભાજી નાખો અને મિક્સ કરો. તેમાં મીઠું નાખો.

  3. 3

    તેમાં રેડ સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, ટોમેટો કેચઅપ નાખી ને મિક્સ કરો.

  4. 4

    કોર્ન ફ્લોર માં પાણી ઉમેરીને એ સ્લરી એડ કરી ને 5 મિનિટ સુધી પકાવો. સર્વિંગ પ્લેટમાં લઈ તેને ફ્રાયs નુડલ્સ થી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes