ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#Week3
#Chinese
ચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે.

ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

#GA4
#Week3
#Chinese
ચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો
  1. 1 કોબીજ
  2. 1 ગાજર
  3. 1 કેપ્સિકમ
  4. 5-6 ફણસી
  5. 3 લીલી ડુંગળી
  6. જરૂર મુજબ ચીલી સોસ
  7. જરૂર મુજબ ટોમેટો સોસ
  8. જરૂર મુજબ સોયા સોસ
  9. 1 કપ મેંદો
  10. જરૂર મુજબ કોનૅફ્લોર
  11. જરૂર મુજબ હક્કા નુડલસ્
  12. જરૂર મુજબ વિનેગર
  13. જરૂર મુજબ માંડવીના બી

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    પાણી અને તેલ નાખી નુડલસ્ને બોઈલ કરો અને તેમાં મીઠું નાખી તેને કાણા વાડા બાઉલમાં કાઢી લો અને તેલમાં ફ્રાય કરી લો.

  2. 2

    જીણા સમારેલા શાક માં આદુ-મરચા-લસણની પેસ્ટ,મેદો,કોનૅફ્લોર, ચીલી સોસ, સોયાસોસ, વિનેગર, ટોમેટો સોસ અને મીઠું નાખી મીક્સ કરી મન્ચુરીયન બનાવી ફ્રાય કરી લો.

  3. 3

    એક પેનમાંઆદુ-મરચા-લસણની પેસ્ટ નાખી તેમા ડુંગળી,ગાજર, કેપ્સિકમ,કોબીજ નાખી મીક્સ કરો અને તેમા નુડલ્સ નાખો અને તેમા ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો સોસ,વિનેગર, મીઠું, માંડવી ના બી, મન્ચુરીયન નાખો.

  4. 4

    તેને લીલી ડુંગળી નાખી ગારનીશ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes