લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)

Bijal Thaker @bijalskitchen
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા બનાવવા માટે મેથી ની ભાજી ના સારી રીતે ધોઈ બારીક સમારી લો. તુવેર ના દાણા ને કુકર માં થોડું મીઠું નાખી બાફી લેવા.
- 2
ત્રણેય લોટ ભેગા કરી તેમાં મેથી ની ભાજી, મીઠું, અજમો, હળદર ઉમેરી મોવણ ઉમેરી દહીં થી લોટ બાંધી લો.
- 3
તેના નાના નાના મુઠીયા હાથે થી વાળી લો.
- 4
મુઠીયા ને ગરમ તેલ માં કડક તળી લેવા.
- 5
કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ ઉમેરી દો. હવે આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
- 6
ટામેટા ને છીની લો. આદુ મરચાં લસણ ની પેસ્ટ સંતળાઈ જાય એટલે છીણેલા ટામેટાં ઉમેરી ચડાવી લો. હવે બાફેલા લિલવા ઉમેરી હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી જરૂર જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.
- 7
તળેલા મુઠીયા ઉમેરી હજી 3-4 મિનિટ માટે આંચ પર રાખો.
- 8
તો તૈયાર છે લીલવા મુઠીયા નું શાક.
Similar Recipes
-
-
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
-
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
#GA4 #Week4# Gujarati મુઠીયા ગુજરાતની પારંપરિક વાનગી છે.અને રૂટિનમાં બનતી ડિશ છે.સાંજના લાઇટ ડિનર માં મુઠીયા બનતા હોય છે.આમાં વિવિધ શાક ભાજી નાખી ને અલગ અલગ પ્રકારનાં મુઠીયા બનાવી શકાય છે. Geeta Rathod -
ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)
આ મુઠીયા ઊંધીયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તૂવર નાં શાક માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ... આ મુઠીયા ની ચા સાથે પણ લિજ્જત માણી શકાય છે...😊 Hetal Gandhi -
દાણા મુઠીયા નું શાક (Daana Muthiya Sabji Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 દક્ષિણ ગુજરાત ની આ ખાસ વાનગી હવે દરેક જગ્યાએ બનવા લાગી છે.. તુવેરના લીલા છમ્મ દાણા માં મેથીની ભાજીના તળેલા કે બાફેલા નાના મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે...One -Pot -Meal તરીકે ચાલી જાય છે...ડિનર માં પીરસિયે તો બધા હોંશે થી લઈ શકે છે લીલા મસાલા ઓ થી તેનો સ્વાદ બેવડાઈ જાય છે. Sudha Banjara Vasani -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri -
મેથી ના મુઠીયા(Methi na muthiya recipe in gujarati)
મમ્મી ના ટેસ્ટ નુ.. આ મુઠીયા ઊંધિયા મા પણ નખાય jigna shah -
વાલના લીલવા નું શાક
#શિયાળાવાલની આ પાપડી ને લીલવા અથવા પાવટા કહેવાય છે.આ પાપડી ખાસ તો ઉંબાડીયા માં વપરાય છે.. મહારાષ્ટ્ર બાજુ તો માટલા માં હળદર મીઠા માં બાફેલી પાપડી પણ મળે છે. આ વાલના લીલવા(દાણા) નું ઘણી રીતે શાક બને છે .. કોપરા ની ગ્રેવી વાળું શાક પણ સરસ બને છે પણ આજે આપણે લીલા કાંદા અને ટમેટાં સાથે લીલવા ના શાક ની મોજ માણીએ.. Pragna Mistry -
લીલવા ના વડા (Lilva Vada Recipe In Gujarati)
આએક ખુબ સરળ રીતે બનાવાતું લીલવા ની કચોરી નું વર્ઝન છે..જે કચોરી ભર્યા વગર જ બનાવી શકાય છે.. Daxita Shah -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા મેં મુઠિયા કોબી ના બનાવ્યા છે. અને ઘણા લોકો ભાત,ખીચડી,દૂધી ના બનાવતા હોઈ છે. તો કોબીના ટેસ્ટ ના મુઠીયા સરસ લગે છે.. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
લીલવા ભાત
#શિયાળાતાજી લિલી જડીબુટટ્ટીઓ માં રાંધેલા બાસમતી ચોખા, શિયાળા ના વિશેષ શાકભાજી અને પાપડી ના દાણા(લીલવા) ગજબ નો સ્વાદ આપે છે. માણો આ વાનગી જ્યારે લીલવા ની ઋતુ આવે. Jasmin Motta _ #BeingMotta -
લીલવા તુવેર ની ભાખરી (Lilva Tuver Bhakri Recipe In Gujarati)
લીલવા તુવેર ની લસણવાળી ભાખરી બ્રેકફાસ્ટ માં બહુજ સરસ લાગે છે અને બધા ને બહુજ ભાવશે. Bina Samir Telivala -
લીલવા નું શાક અને પાલક રોટલા (Lilva Shak Palak Rotla Recipe In Gujarati)
#RC4 લીલવા નું શાક તો બધા બનાવે છે, પરંતુ મેં તેની સાથે કોમ્બિનેશન ના પાલકના રોટલાનો બનાવ્યા છે અમારું પોતાનું ઇનોવેશન છે આફ્ પ્લેટર હેલ્ધી તો છે પરંતુ બનાવવામાં પણ એકદમ સરળ છે તમે બધા ઘરે જરૂરથી ટ્રાય કરજોગ્રીન પ્લેટર Arti Desai -
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
કોબીજ લીલવા નું શાક (Cabbage lilva nu shaak recipe in Gujarati)(J
#CB7#week7#cabbage#કોબીજનુશાક#લીલવા#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ દરમ્યાન મળતી કોબી સ્વાદમાં એકદમ મીઠી લાગે છે. અને તેમાંથી શાક ફટાફટ બની પણ જાય છે. અહીં મેં કોબીજની સાથે તુવેરના દાણા એટલે કે લીલવા નો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. કોબીજ અને લીલવા નાં કોમ્બિનેશન નુ શાક ખુબ જ સરસ લાગે છે. જેને પૂરી, કઢી, ભાત તથા ફરસાણ સાથે સર્વ કરે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13807224
ટિપ્પણીઓ (4)