ફાફડા (Fafada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં બધી સામગ્રી ભેગી કરી કણક બાંધી લો પછી તેમાં એક ચમચી તેલ નાખી ઢાંકી દો
- 2
હવે અડધા કલાક પછી લોટ ને કુણવો
- 3
રોટલી વણવાનો પાટલા પર એક લૂવો લઈ નીચે થી સેજ પ્રેસ કરી દબાવી ને ફેલાવો પછી હળવેકથી ચાકુ ની મદદથી કાઢી તેને તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા(fafada recipe in Gujarati)
#માઇઇબુકpost 8 First trial of Fafda. સામાન્ય રીતે ગાંઠિયા આપણી સૌરાષ્ટ્રની પ્રિય વાનગી છે. સવારમાં ચા ની સાથે ગાંઠિયા મળી જાયતો ખૂબ મજા આવી જાય.😇😋😋 VAISHALI KHAKHRIYA. -
-
-
-
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
-
ફાફડા(fafada recipe in Gujarati)
#સુપરશેફ2ફાફડા એ ગુજરાત ની શાન છે.ચણા ના લોટ માં થી બનતી ખૂબ જ ટેસ્ટી વાનગી છે.દશેરા નો તહેવાર ફાફડા વગર અધૂરો કહેવાય.મોટા ભાગે બધા ને ફાફડા બનાવવા અઘરા લાગતા હોય છે.પણ અહીં એકદમ પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે,અને બધા ને બીજો એક પ્રોબ્લેમ એ થાય છે કે બધી જગ્યા એ ફાફડા બનાવવા માટે વપરાતો ફાફડા નો સોડા નથી મળતો, અહીંયા ફાફડા બનાવવા માટે એવી વસ્તુ ઓ નો ઉપયોગ કર્યો છે, જે બધી જ જગ્યા એ મળી જશે. Mamta Kachhadiya -
-
ફાફડા (fafada recipe in Gujarati)
#શ્રાવણ ભગવાન શિવ ને શ્રાવણ માસ અતિપ્રય છે.તેની પૌરાણિક કથા જોડાયેલી છે.દક્ષ રાજા ની પુત્રી માતા સતિ એ તમામ ચીજ-વસ્તુ નો ત્યાગ કરી ને પોતે ઘણા વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યા.ઘણો સમય વિત્યાં બાદ સતિ એ હિમાલય રાજા ઘરે પુત્રી પાર્વતી નાં રૂપે બીજો જન્મ લીધો.શિવજી ને પતિ નાં રૂપ માં પામવા માટે પાર્વતી એ ખૂબ જ આકરું તપ કર્યુ.આ સમયે શ્રાવણ માસ હતો.આ પ્રેરણા લઈ ને આજે કુવારીકા સારા પતિ માટે શ્રાવણ માસ માં શિવજી ની ઉપાસના કરે છે. Bina Mithani -
-
-
-
-
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
-
ફાફડા(Fafada Recipe in Gujarati)
#GA4#week12 ચણાનો લોટચણાના ફાફડા નાસ્તા ચા અને કોફી સાથે ખાવાની મજા આવે છે.પંદર દીવસ સુધી સારા રહેશે. Pinky bhuptani -
-
-
-
-
ફાફડા
#ગુજરાતીફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, બેસન ની કઢી અને લીલા મરચા અને પપૈયાનો સંભારો હોય તો ફાફડા ખાવાની મજા પડી જાય છે. Kalpana Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13822728
ટિપ્પણીઓ