ફાફડા (Fafda Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
હેપ્પી દશેરા ઓલ ઓફ યુ આ વાનગી મારા છોકરાઓને મનપસંદ છે
ફાફડા (Fafda Recipe In Gujarati)
હેપ્પી દશેરા ઓલ ઓફ યુ આ વાનગી મારા છોકરાઓને મનપસંદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ ચાળી લો
- 2
ત્યારબાદ તેમાં તેલ મીઠું હિંગ મરી પાઉડરઅને ખાવાનો સોડા ઉમેરી અને અજમો નાખી પાણીથી લોટ બાંધી લો
- 3
ત્યાર પછી એ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો ત્યારબાદ પાછું એક ચમચી તેલ ઉમેરી લોટ ને દસ મિનિટ સુધી masudo
- 4
ત્યારબાદ તેના લૂઆ કરીને એક લાકડાના પાટીયા ઉપર હાથની મદદથી લાંબા ફાફડા વણી લો
- 5
ત્યારબાદ ગરમ તેલ મૂકી ફાફડા લે મીડીયમ તાપ ઉપર બંને બાજુથી થોડા ક્રિસ્પી થાય સુધી તળી લો તો હવે આપણે ફાફડા રેડી થઈ ગયા છે અને સર્વિંગ પ્લેટમાં લઈને જલેબી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
-
-
-
*ફાફડા (લાંબા ગાંઠિયા)
ગાંઠિયા ગુજરાતી ની ઓળખ છે.બહુજ ભાવતી અને મન પડે ત્યારે ખવાતી વાનગી છે.#ઝટપટ# Rajni Sanghavi -
-
ફાફડા(Fafda recipe in Gujarati)
#mom સાતમ- આઠમ ના તહેવાર માં ખાસ બનતું ફરસાણ જે મારા મમ્મી ખૂબ સારું બનાવે છે હું આ ફરસાણ મારા મમ્મી પાસે થી શીખી છું. Rupal -
-
-
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#GA4#Week7#breakfast#ફાફડા#fafda#દશેરા#dussehraપ્રસ્તુત છે ગુજરાતીયોનો મનપસંદ બ્રેકફાસ્ટ ફાફડા। સવાર સવાર માં ફરસાણ ની દુકાન પર ફાફડા લેવા માટે લોકો લાઈન લગાવે છે. ફાફડા ખાવા માં ખૂબ ફરસા લાગે છે. તેને બેસન ની ચટણી, પપૈયા નો સંભારો અને વઘારેલા મરચાં સાથે સર્વ કરવા માં આવે છે. દશેરા ના દિવસે તો ખાસ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. મેં અહીં ફાફડા સાથે જલેબી અને સમોસા સર્વ કર્યા છે. બજાર ના ફાફડા માં ખારો આગળ પડતો નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારો નથી. ઘર માં બનાવેલ ફાફડા માં ખારો જરૂર પ્રમાણે જ નાખવા માં આવે છે. Vaibhavi Boghawala -
ફાફડા (Fafda Recipe in Gujarati)
આમ તો અમદાવાદ માં ઘણી બધી વસ્તુ વખણાય છે પણ આ ફાફડા અને જલેબી તો અમદાવાદ ની ઓળખ છે. અને તેમાંય ચંદ્ર વિલાસ ના ફાફડા તો ખુબજ વખણાય છે.હું અમદવાદનો રીક્ષા વાળો સોંગ માં પણ તેનો ઉ્લેખ થયો છે.મે આજે મારી સીટી ની વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Nisha Shah -
ફાફડા(Fafda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૫પરંપરાગત બેસન ફાફડા હુ નાનપણથી છઠ્ઠ અને સાતમ મા ખાવ છુ. મારા મમ્મી બનાવતા હતા અને મારા સાસુમા એ શીખવાડેલ છે. Avani Suba -
-
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#PSફાફડા એવું ફરસાણ છે કે જે બધા જ લોકો ને ભાવતું હોય.અને ગમે ત્યારે ખાય સકાય છે.ફાફડા નું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
લોક ડાઉન મા બહાર નુ ફુડ બંધ હતુ. સવાર મા બધા ને ખુશ કરવા આ એક ગુજરાતી માટે હેપી ડીશ છે Bindi Shah -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13914960
ટિપ્પણીઓ (3)